વિશ્વાસપાત્ર દસ્તાવેજ ડ્રાફ્ટિંગ અને કન્સલ્ટિંગ સેવા

મિલકતનું ટાઇટલ ચેકિંગ

Property Title Verification

Service Information

સેવા વિશે

ઉપલબ્ધ મિલકત દસ્તાવેજો અને રેકોર્ડની સમીક્ષા કરીને માલિકી સંબંધિત માહિતી સમજવામાં સહાય કરતી સેવા. આ સમીક્ષા સ્પષ્ટ ટાઇટલની ખાતરી આપતી નથી.

Required Documents

જરૂરી દસ્તાવેજો

આમાંથી કોઈ એક જરૂરી Any One Required

  • ૭/૧૨ ઉતારો7/12 Extract Any One Required
  • પ્રોપર્ટી કાર્ડProperty Card Any One Required
  • આકારણી પત્રક / ગામ નમૂના નં. 2Assessment Register / Village Form No. 2 Any One Required

વૈકલ્પિક દસ્તાવેજો Optional Documents

  • ૮-અ ઉતારો8-A Extract Optional
  • હક્કપત્રક / ગામ નમૂના નં. 6Hak Patrak / Village Form No. 6 Optional
  • અગાઉનો દસ્તાવેજPrevious Deed Optional
  • ઇન્ડેક્સ-2Index-2 Optional
  • ફેરફાર નોંધMutation Entry Optional
  • બિનખેતી હુકમNA Order Optional
  • લેઆઉટ / પ્લાનLayout / Plan Optional
  • બિલ્ડિંગ પરમિશન અને પ્લાનBuilding Permission and Plan Optional
  • ટેક્સ બિલTax Bill Optional
  • કબજા / એલોટમેન્ટ લેટરPossession / Allotment Letter Optional
  • સોસાયટી / એસોસિએશનના દસ્તાવેજોSociety / Association Documents Optional
  • બેંક NOCBank NOC Optional
  • ગીરોખતMortgage Deed Optional
  • ગીરો મુક્તિનો દસ્તાવેજMortgage Release Deed Optional
  • અન્યOther Optional
ઓનલાઇન અરજી કરો અરજી ટ્રેક કરો